Posts

Featured Post

*ઉનાળુ અડદની વિજ્ઞાનિક ખેતી*

★જમીન:- મધ્યમ કાળી થી રેતાળ , સારી ભેજવાળી , સારી નિતારશક્તિ વાળી , ફળદ્રુપ અને પાણી ભરાઈ ન રહેતું હોય તેવી.  ★વાતાવરણ :- ગરમ અને સૂકું , ફૂલ અવસ્થાએ વરસાદ એ હાનિકારક છે ★વાવવાનો સમય :- ફેબ્રુઆરી નું છેલ્લું અઠવાડિયું થી માર્ચ નું પેલું પખવાડિયું ★વેરાયટી:- T - 9  , G- 75 , PDU - 1 ★બિયારણ નો દર :- 20 થી 30 kg / હેક્ટર ★ બીજ માવજત :- થાઇરમ અથવા કેપટન @ 3 ગ્રામ / 1 કિલો બીજ    રાઈઝોબીયમ બેક્ટેરિયા નો પટ પણ મારવો જેથી જમીનમાં નાઇટ્રોજન ઓછું આપવું પડે. ★પદ્ધતિ :- ચાંચ પદ્ધતિ થી ( બે ચાંચ વચ્ચે  25 cm ની જગ્યા રાખીને  ) ★ખાતર:-  { 1 } પાયાનું ખાતર :- નાઇટ્રોજન:-20 kg / હેક્ટર ફોસફરશ-  50 kg / હેક્ટર એટલે કે ( 109 kg DAP ) પોટાશ :- જમીન ચકાસણી ના પરિણામને આધારે ભલામણ પ્રમાણે વાપરવું.. સલ્ફર :- 20 kg / હેક્ટર નાખવાથી ઉત્પાદનમાં 20 થી 25 % સુધીનો વધારો થઈ શકે છે. ★નિંદામણ નિયંત્રણ :- ખૂબ ખડ થતું હોય તો બસાલીન @ 1 kg a. i. / હેક્ટર  અને સાથે સાથે 30 અને 45 દિવસે હાથે નિંદામણ દૂર કરવું. ★પિયત :- 8 થી 12 દિવસે  ( જમીન અ...

નિઃશુલ્ક કિસાન સારથી સેવા

Image
પ્રિય *ખેડૂત મિત્રો👨🏻‍🌾* તથા ખેતીમાં રસ ધરાવનારા *પ્રિય યુવા મિત્રો🕵🏻‍♂️* આ * (9510320295 )* *નંબર* તમારા 📞મોબાઈલમાં *કિસાન સારથી* નામે સેવ કરવો     *દૈનિક નવીનતમ 🌱🌾ખેતી,🐄🐎પશુ પાલન, વગેરેની માહિતી📖, ફોટો📷 અને વિડિયો📽️* તમારા ફોનમાં નિશુલ્ક આવશે નીચે પ્રમાણેના *વિષયો* પર માહિતી મળશે. *🌱ખેતી પાકો, બાગાયત પાકોની માહિતી* *🐛સંકલિત રોગ - જીવાત નિયંત્રણ* *🔬જમીનની ચકાસણીનું માર્ગદર્શન* *👨🏼‍🌾વૈજ્ઞાનિક ખેતી* *🐞જૈવિક ખેતી* *🥐અળસીયાની ખેતી* *🍀અઝોલાની ખેતી* *♻️સંકલિત ખેતી* *📊ખેતીમાં ઓછા ખર્ચે, વધુ નફો* *🏕️કૃષિ પર્યટનનું માર્ગદર્શન* *🤝કરાર આધારિત ખેતી* *💒ટેરેસ ગાર્ડન માર્ગદર્શન* *🏡કિચન ગાર્ડન માર્ગદર્શન* ( *નંબર સેવ હશે તો દૈનિક અપડેટ મળશે* ). કૃપા કરિ *નંબર સેવ* કરવો **જો દૈનિક અપડેટ  *સાથે સહમત* છો *હા કે. ના* ??? આ 9510320295 *વોટ્સએપમાં* જવાબ આપો આ લિંક બીજા ખેડૂત મિત્રોને મોકલવી એ *એક ભારતીય* તરીકે એ આપણી *જવાબદારી* છે *મને આશા* છે કે તમે *બીજા ખેડૂત મિત્રોને* મોકલશે

શું તમે જાણો છો ? આયુર્વેદ પ્રમાણે સીતાફળનું મહત્વ

Image
આયુર્વેદ પ્રમાણે સીતાફળ સ્વાદિષ્ટ અને મધુર, અતિ શીતળ-ઠંડું, કફવર્ધક, પિત્તશામક, વાયુ કરનાર, પૌષ્ટિક, ઊલટી રોકનાર, હૃદયને બળ આપનાર, માંસ અને લોહીને વધારનાર તથા હૃદયના ધબકારાને નિયમિત કરનાર છે. માહિતી સ્ત્રોત : ઝરૂખો ફેસબૂક પેજ

તમે જાણો છો ? ઘી માં ઉત્તમ ગાય નું ઘી છે.

Image
ઘી માં ઉત્તમ ગાય નું ઘી છે અને ગાય ના ઘી માં પણ ઉત્તમ દેશી ગાય નું ઘી છે. દેશી ગાય માં માં જેવી મમતા હોય છે છે... તેથી દેશી ગાય નું ઘી પોષણ આપનાર માનવમાં આવે છે. ચરક સંહિતા જણાવે છે કે : स्म्रुतिबुध्यग्निशुक्रोज: कफमेदोविवर्धनम, वातपितविषोंन्मादशोषालक्ष्मीज्वारापहम ! ગાય નું ઘી બુધ્ધિ અને સ્મૃતિ નો વધારો કરનારું છે. વાત અને પિત ના દોષ ને ઓછું કરનાર છે. ઘી ફક્ત ખાધ પદાર્થ નથી પણ રોજ લેવાતી જીવન બક્ષનાર દવા છે. આધુનિક જીવન શૈલી દુખ , ક્રોધ, સ્ટ્રેસ, ઇમોશનલ અસંતુલન વિ પરિબળો શરીર માં વાત અને પિત્ત નો વધારો કરે છે જેને શાંત કરવાની ક્ષમતા દેશી ઘી માં છે. क्षीरघृतभ्यासो रसायनानाम श्रेष्ठतमम!!! તમે ચહેરા  પર ગમે એટલો make up કરો પણ જો ગતમારા માં ઓજ તત્વ ની ઉણપ હશે તો તમારા માં real glow નહીં આવે. દેશી ઘી નું નિત્ય સેવન તમારા શરીર માં ઓજ તત્વ ની વૃધ્ધિ કરે છે અને પર્યાપ્ત ઓજ તત્વ ના લીધે તમારે make up ના અકુદરતી આવરણ ની જરૂર રહેતી નથી. આયુર્વેદચાર્યો જણાવે છે કે રાત્રે સૂતા પહેલા ગરમ કરેલું હળદર વાળા દૂધ માં બે ચમચી ગાય નું ઘી ઉમેરી રોજ પીવું જોઈએ. ગાય નું ઘી, ગાય નું...

दीपावली और नूतन वर्ष की हार्दिक शुभकामनाएं

Image

તમને ખબર છે ? કે આ ફળ ડ્રેગન ફ્રૂટ કરતા પણ ગુણ કારી છે

Image
નવરંગ નેચર ક્લબ દ્વારા હાથલા થોર માંથી બનાવવા માં આવતું ફીંડલા સરબત રાજકોટ મુકામે વેચાણ ની શરૂઆત ૨૦૧૧ થી કરી. હાથલા થોરના પાકા ફાળો ઔષધીય ગુણો ધરાવે છે. ખનીજ દ્રવ્યો, પાણી, લોહતત્વો, કાર્બોનિક એસીડ વગેરે હોય છે. ફળનોગર તાસીરે શીતળ, શોષહર છે. પાકા ફળ સ્વાદે મધુર, રક્ત શુદ્ધીહર, પિત્તહર, શક્તિપ્રદ છે. રક્તવિકાર, લ્યુકેમિયા, કમળો, ચર્મવિકાર, સામાન્ય નબળાઈ અને લીવર માટે ગુણકારી છે. હાથલા થોર ના પાકા ફળ વીણવા, તેના ઉપર ના કાંટા કાઢવા, ફોલવા, વલોવી, ગાળી અને ધીમા તાપે ઉકાળી થોડી ખાંડ નાખી બોટલ ભરવા માં આવે છે, કોઈ પણ જાત નું પ્રિઝર્વેટીવ નાખવામાં આવતું નથી. આ બધી પ્રક્રિયાઓ ખુબ જ મેહનત માગી લ્યે છે. પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોસીયલ મીડિયા ના સહકાર થી સૌરાષ્ટ્ર માં હાથલાના પાકા ફળ અને સરબત ખુબ જ મોટા પ્રમાણ માં વેચાય છે. ફીંડલા સરબત સ્વાગત પીણા માં પણ ચાલે તેમ છે. ૫૦૦ ગ્રામ ની ૧ બોટલ ની કીમત ૧૦૦ રૂ. છે, જેમાંથી ૨૦ ગ્લાસ સરબત બને છે, એટલે ખુબ જ સસ્તું ગણાય. સૌરાષ્ટ્ર માં ખુબ મોટા પાયે આનું વેચાણ થાય છે. ગરીબ માણસો ને આમાંથી રોજગારી મળે છે. ...

VILLAGE DEVELOPMENT PLAN FOR GONDALVIHIR REPORT P.pdf

Image