સુરત_અને_શિવાજી_મહારાજ - બાલાજી રાજે
સાંપ્રત બોલવામાં એવુ કહેવાય છે કે શિવાજી મહારાજે સુરત લૂંટી હતી
પરંતુ એ વાત માં કોઈ સત્યતા નથી
એ વાત એતિહાસિક દૃષ્ટિએ સો પ્રતિશત સાચી છે કે શિવાજી મહારાજે બે વખત ઈ.સ ૧૬૬૪ અને ઈ.સ. ૧૬૭૧ એમ બે વખત સુરત પર ચડાઈ કરી છે પરંતુ એનો અર્થ સુરતને લૂંટી હતી એમ કાઢવો એ એક અપૂર્ણ સમજ નું પરિણામ છે.
જો શિવાજી મહારાજે સુરત ને લૂટી હોત તો સમકાલીન હિન્દુ કવિઓએ એમની સ્મૃતિમાં કવિતાઓ ન લખી હોત (આજે પણ સુરતની મધ્યસ્થ નર્મદ લાઇબ્રેરીમાં 'સુરત નો ઇતિહાસ' નામક પુસ્તકમાં તે સમયના સુરતના કવિ દ્વારા શિવાજી મહારાજ પર લખેલી કવિતાઓ ઉપલબ્ધ છે)
આ સિવાય
સુરતના ભાગળ નજીક આવેલા મંદિર જેને મોટા અંબાજી પણ કહેવાય છે,
તે મંદિરમાં શિવાજી મહારાજે પુજા કરી હતી અને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના માટે આશીર્વાદ લીધાં હતાં
આજે પણ એ મંદિરમાં શિવાજી મહારાજ ના આગમન નો ઉલ્લેખ મળે છે અને એમની સ્મૃતિમાં મંદિર ટ્રસ્ટે શિવાજી મહારાજ નું ચિત્ર અને તેને લગતો ઇતિહાસ તખ્તી રૂપે દિવાલ પર લખેલો છે
હવે શિવાજી મહારાજ અને સુરતના ઇતિહાસ ને સમજીએ
એ વખતે સુરત દિલ્હીના મુસલમાન બાદશાહ ઔરંગઝેબ ની રિયાસત ની એક જાગીર હતી, અને ઇનાયતખાન નામક સુબેદાર તેનો વહીવટ કરતા હતો,
અખિલ ભારતમાંથી રાજસ્વ સ્વરૂપે કરેલી લુંટ પહેલા સુરત ખાતે જમા થતી અને પછી તેને દિલ્હી રવાના કરવામાં આવતું,
હિન્દુઓપર જીજીયા જેવા અનેક કર લગાવવામાં આવતા હતા
એ સમયે માં નું હિન્દી સ્વરાજ્ય સમગ્ર ભારત ઉપમહાદ્વીપમાં એકમાત્ર હિન્દુ રાજ્ય હતું એ ધ્યાનમાં લેવાની જરૂર જ છે
ઔરંગઝેબે એના મામા શાહિસ્ત્ય ખાનને દક્ષિણમાં હિન્દુઓ ના રાજ્યનો ખાતમો કરવા મોકલ્યો હતો અને તેણે ત્રણ વરસ સુધી હિન્દુઓને લુટ્યા હતા
માટે હિન્દવી સ્વરાજ્ય ને ધનની આવશ્યકતા તો હતી જ પણ એની સાથે ઔરંગજેબ ના ગાલ પર તમાચો જડવો જરુરી હતો (દરખતે મુગલો આક્રમણ કરે અને ભારતીય બચાવની ભુમીકા હોય આ સમયે આ ઇતિહાસ બદલાનો સમય હતો)
માટે ઔરંગઝેબ જે શહેર માં એનું ધન એકઠું કરતો એના પર ધાવો બોલવો એ મોગલ સામ્રાજ્યના મુખ્ય કિલ્લા પર હુમલો કરવા સમાન હતું
અને એ સાહસ શિવાજી મહારાજે કર્યું હતું
અંબાજી મંદિરમાં લગાવેલી તકતી પર છેલ્લા ફકરામાં એવું લખ્યું છે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના,અને હિન્દુ ધર્મની ની રક્ષા કાજે સુરતનું ધન ઉપયોગી થયું
તે સુરતીઓ માટે અત્યંત ગૌરવની વાત છે
- બાલાજી રાજે

Comments