Posts
Showing posts from July, 2019
તમે જાણો છો ? કે ભારતીય ગાયના દૂધનું મહત્વ કેટલું છે. ll You know How important Indian cow's milk is.
- Get link
- X
- Other Apps
ખરેખર ખેતી પરિસ્થિતિ શું છે જાણો આ વિડીયો જોઈને. #sonoffarmer ll Find out what the actual farming situation is by watching this video
- Get link
- X
- Other Apps
સજીવ ખેતીનો આ વીડિયો જોઇને કોઇ પણ માણસ રોવા લાગે છે.Son of farmer 1212,...
- Get link
- X
- Other Apps
ખેતીના તમામ સાધનોની ખેડૂતો માટે ઉપયોગી બુક ll A useful book for farmers of all farming equipment
- Get link
- X
- Other Apps
Bamboo Farming: (बांस की खेती) In Baatein Kheti Ki - On Green TV
- Get link
- X
- Other Apps
पर्यावरण अनुकूल घर | Eco Friendly House | केरल | Kerala
- Get link
- X
- Other Apps
Visit to Drumstick Cultivation field in Nashik.....!!
- Get link
- X
- Other Apps
Drought and Water Solutions In Israel -- Environmentalism and Water Mana...
- Get link
- X
- Other Apps
2 साल एक पड़ताल - वाह किसान | Wah Kisan - Success Story - 15 (Spot)
- Get link
- X
- Other Apps
Asia Black Pepper Farming and Harvesting - Asian Agriculture Technology ...
- Get link
- X
- Other Apps
Israel Tomato Processing - Growing Tomatoes Greenhouse
- Get link
- X
- Other Apps
મરશરૂમની ખેતી તાલીમ કાર્યક્રમ
- Get link
- X
- Other Apps
આથી *મરશરૂમની ખેતીમાં* રસ ધરાવતા મિત્રોને જણાવવામાં આવે છે કે, *કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી, સણોસરા* ખાતે ત્રિદવસીય(૩ દિવસ) મશરૂમની ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે, તો રસ ધરાવતાં મિત્રોએ નોંધણી કરાવવા વિનંતિ . વિગત નીચે મુજબ છે. તાલીમની તારીખ : ૨૩ થી ૨૫ જુલાઇ, ૨૦૧૯ સ્થળ : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા, તા. શિહોર, જી. ભાવનગર સમય : સવારે ૯.૦૦ થી ૫.૦૦ સંપર્ક : સરોજબેન ચૌધરી મો. 9462507081 ભોજની વ્યવસ્થા સ્થળ પર રહેશે. *તાલીમની કોઇ ફી નથી.* રહેવાની વ્યવસ્થા નિ:શુલ્ક વહેલા તે પહેલાનાં ધોરણે ઉપલબ્ધતાનાં આધારે રહેશે. ---------🙏🏼🙏🏼-------
ગુજજુ છોકરા એ પોતાના અવાજથી ગુંજવી આખી જર્મન યુનિવર્સિટી
- Get link
- X
- Other Apps
કપ-રકાબી સાફ કરનાર કાઠિયાવાડી છોકરો બન્યો વૈશ્વિક હસ્તી,
- Get link
- X
- Other Apps
અમરેલી જીલ્લામાં આવેલું ખીજડીયા જંકશન નામનું સાવ નાનું એવું ગામ. આ ગામના જંકશન પર રેલ્વેનું ક્રોસીંગ થતુ હતું આથી રેલ્વેમાં મુસાફરી કરતા લોકો સિવાય બહુ ઓછા આ ગામને ઓળખતા હશે. અમરેલીમાં શિક્ષક તરીકે નોકરી કરતા બે મિત્રો શિવરાત્રીનો મેળો કરવા માટે રેલ્વેમાં જુનાગઢ જઇ રહ્યા હતા. અમરેલીથી જુનાગઢ જતા વચ્ચે આ ખીજડીયા જંકશન આવે. અહીં રેલ્વેનું ક્રોસીંગ હોવાથી લગભગ અડધો કલાક ટ્રેન ઉભી રહે. બંને શિક્ષકો પ્લેટફોર્મ પર ચા પીવા માટે એક લારી પર ગયા. ચાની લારી પર 12 વર્ષનો એક છોકરો કપ રકાબી સાફ કરી રહ્યો હતો. શિક્ષકે ચાની લારી વાળાને આ છોકરા વિષે પુછ્યુ એટલે એમણે કહ્યુ , ” સાહેબ, મારો જ દિકરો છે પણ એને ભણવાનું નથી ગમતુ એટલે અહીંયા મને મદદ કરે છે.” ચા પીધા પછી આ શિક્ષકે છોકરાને બોલાવીને પુછ્યુ , ” બેટા , તને ભણવાનું નથી ગમતુ તો પછી શું ગમે છે ?” છોકરાએ કહ્યુ , “સાહેબ , મને ચિત્રો દોરવા ખુબ ગમે. જુઓ મારા દોરેલા આ ચિત્રો.” સિગારેટના ખાલી બોક્સ પર દોરેલા ચિત્રો જોઇને શિક્ષકો દંગ રહી ગયા. એમણે ચાની લારી વાળા ભાઇને કહ્યુ , ” આ છોકરો તો ખુબ આગળ વધી શકે તેમ છે અમે એને જુનાગઢથી પાછા ...
ખરક: એક લાજવાબ સંસ્કૃતિ; અસીમ પ્રગતિ
- Get link
- X
- Other Apps
ખરક એ અડધા લાખ કરતા પણ ઓછી વસ્તી ધરાવતો અને મુખ્યત્વે ભાવનગર જિલ્લામાં વસવાટ કરતો પ્રભાવશાળી સમાજ છે. ખરક સમાજ નો યુવાવર્ગ પોતાનાં ગૌરવપૂર્ણ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી અને વિશિષ્ટ કલા તેમજ ઇતિહાસથી જાણકાર થાય તે હેતુથી આ ટૂંકો લેખ લખવામાં આવ્યો છે અને લખાણ કરતા પહેલા પ્રમાણભૂત પુરાવાઓ અને જરૂરી સંદર્ભો એકત્રિત કરવામાં આવ્યા છે. ખરક મૂળભૂત રીતે રાજસ્થાનનાં ભીનમાલ વિસ્તારનાં જૈન વાણીયા છે. આર.ઈ.એન્થોવેનની the tribes and castes of bombay state volume 2 માં પેજ નંબર ૧૯૬-૧૯૯ પર ખરક ને રાજસ્થાનના ભીનમાલના જૈન વાણીયા તરીકે ઓળખાવ્યા છે.(ફોટો સંદર્ભ) આ વિસ્તારમાં રાજકીય અસ્થિરતા અને દુકાળ જેવી ભૌગોલિક વિષમતાનાં કારણે મૂળભૂત વ્યવસાય નાશ પામતા તેઓએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થળાંતર કર્યું હતું ઉજ્જૈનમાં પોતાની જ કોમ સાથે અણબનાવ બનતા તેઓથી અલગ વસવાટ કર્યો હતો અને ત્યાંથી સ્થળાંતર કરીને ગુજરાતમાં ધોળકામાં વસવાટ કર્યો. ધોળકામાં કણબીની જીવન પ્રણાલી ગ્રહણ કરી કણબીની ખેતી અને કલા સંસ્કૃતિ અપનાવી. અહીં તેઓએ કણબી સાથે રોટી વ્યવહાર પણ ચાલુ કર્યો. આ મહત્વની ઘટના ઈ.સ. ૮૨૫ આસપાસ બની હતી. 'ધી સ્ટ...
Know the complete information: In just 5 steps of soil sampling જાણો સંપૂર્ણ માહિતી : જમીન નમૂના ચકાસણીની ફક્ત 5 પગલામાં
- Get link
- X
- Other Apps
Get Full Information "Whali Dikari Yojana" મેળવો સંપૂર્ણ માહિતી " વ્હાલી દીકરી યોજના"
- Get link
- X
- Other Apps
Get Full Information "PM Kisan Plan" મેળવો સંપૂર્ણ માહિતી "પીએમ કિસાન યોજના"
- Get link
- X
- Other Apps
PM-KISAN યોજનાનું નામ PM-KISAN યોજના એટલે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. મુખ્ય હેતુ : ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે. સહાયનું ધોરણ: ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવશે. જેમાં પહેલો હપ્તા તરીકે તારીખ ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૧૯ સુધીનો સમયગાળો રહેશે. સહાય મેળવવા અંગેની પાત્રતા બે હેક્ટર સુધીની જમીન ધરાવતું ખેડૂત કુટુંબ [પતિ, પત્નિ અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) કે જેઓ સંયુક્ત રીતે પોતાની બે હેકટર સુધી ખેડાણ લાયક જમીન ધરાવતા હોય] સહાય મેળવવા પાત્રતા ધરાવે છે. સહાયની પાત્રતા અંગેના ધારા ધોરણો: ખેડુતનું નામ, ગામ, તાલુકો, આધાર નંબર, કેટેગરી, IFSC કોડ અને બેંક ખાતાની વિગતો. ખેડૂત કુટુંબે લાભ મેળવવા શું કરવું ? આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ તા.૧૭/૦૨/૨૦૧૯ સુધી પોતાના ગામમાં જ ન...