મરશરૂમની ખેતી તાલીમ કાર્યક્રમ
આથી *મરશરૂમની ખેતીમાં* રસ ધરાવતા મિત્રોને જણાવવામાં આવે છે કે, *કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી, સણોસરા* ખાતે ત્રિદવસીય(૩ દિવસ) મશરૂમની ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે, તો રસ ધરાવતાં મિત્રોએ નોંધણી કરાવવા વિનંતિ .
વિગત નીચે મુજબ છે.
તાલીમની તારીખ : ૨૩ થી ૨૫ જુલાઇ, ૨૦૧૯
સ્થળ : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા, તા. શિહોર, જી. ભાવનગર
સમય : સવારે ૯.૦૦ થી ૫.૦૦
સંપર્ક : સરોજબેન ચૌધરી
મો. 9462507081
ભોજની વ્યવસ્થા સ્થળ પર રહેશે.
*તાલીમની કોઇ ફી નથી.*
રહેવાની વ્યવસ્થા નિ:શુલ્ક વહેલા તે પહેલાનાં ધોરણે ઉપલબ્ધતાનાં આધારે રહેશે.
---------🙏🏼🙏🏼-------

Comments